વિધાન $(A)$: ચેતાકોષની અક્ષતંતુ પટલ સોડિયમ આયન $(Na^+)$ માટે વધુ પ્રવેશશીલ છે અને પોટેશિયમ $(K^+)$ માટે લગભગ અપ્રવેશશીલ છે.
કારણ $(R)$: વિરામ અવસ્થામાં ચેતાકોષ કોઈ આવેગનું વહન કરતો નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન ખોટું હોય પરંતુ કારણ સાચું હોય.

Explore More

Similar Questions

ચેતા આવેગનો વેગ શેમાં વધારે હોય છે?

વિરામ અવસ્થામાં ચેતાક્ષપટલની $K^{+}$,$Na^{+}$ અને ઋણભારિત પ્રોટીન્સ માટે પ્રવેશશીલતા દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સ્થિર કલા (resting membrane) ની આરપાર આયનિક ઢાળ જાળવી રાખવા માટે,સોડિયમ-પોટેશિયમ પંપ શું વહન કરે છે?

$A$ : $Na^+, K^+$ અને પ્રોટીનની સાંદ્રતામાં અસંતુલન સ્થિતિમાન (resting potential) ઉત્પન્ન કરે છે.
$R$ : $Na^+$ અને $K^+$ ની અસમાન વહેંચણી જાળવી રાખવા માટે,ચેતાકોષો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo