વિધાન $(A)$: ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
કારણ $(R)$: ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધે છે.
સાચો જવાબ છે

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે,પરંતુ $(R)$ સાચું નથી
  • D
    $(A)$ સાચું નથી,પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પરિબળ ફ્લોરિનને સૌથી શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ હેલોજન બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે?

પ્રક્રિયા માટે :
$NH_{3(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{3}{2} H_{2(g)}$ ; $K_P$
$NH_3$ ની વિયોજન માત્રા $(\alpha)$ એ કુલ સંતુલન દબાણ $(P^o)$ સાથે કેવી રીતે સંબંધિત છે?

જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,મધ્યસ્થ અધિકતમ અને $10$મા અધિકતમનું $y$-યામ અનુક્રમે $2\, cm$ અને $5\, cm$ છે. જ્યારે $YDSE$ સાધનને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે નવા $y$-યામ શું હશે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo