ધારો કે દરેક તેલના ટીપાની કેપેસીટન્સ $C$ છે. જો $n$ ટીપાંને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે,તો મોટા ટીપાની કેપેસીટન્સ $C^{\prime}$ કેટલી થશે?

  • A
    $C^{\prime}=\frac{2 n^{1 / 3}}{3} C$
  • B
    $C^{\prime}=\frac{5 n^{1 / 3}}{4} C$
  • C
    $C^{\prime}=\frac{n^{1 / 3}}{5} C$
  • D
    $C^{\prime}=C \cdot n^{1 / 3}$

Explore More

Similar Questions

એક ધાતુના ગોળાનું કેપેસિટન્સ $1\,\mu F$ હશે,જો તેની ત્રિજ્યા આશરે કેટલી હોય?

કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરની ધન પ્લેટને આવરી લેતી બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $......$ છે.

વાહકની કેપેસિટન્સ (ક્ષમતા) શેના પર આધાર રાખતી નથી?

પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારિત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo