ધારો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.6 \mathring{A}$ છે. $He^{+}$ ની ત્રીજી બોહર કક્ષાની ત્રિજ્યા $..................$ પિકોમીટર છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $170$
  • B
    $180$
  • C
    $270$
  • D
    $250$

Explore More

Similar Questions

હાઇડ્રોજનની લાયમન શ્રેણીમાં કઈ બે મહત્તમ તરંગલંબાઇઓ છે? શા માટે?

નીચેના એક-ઇલેક્ટ્રોન તંત્રમાં સ્થિર અવસ્થાની ઉર્જા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હાઇડ્રોજન પરમાણુ $(Z=1)$ માટે નીચેનાને જોડો :-
$(P). \text{Lyman series માં } \lambda_{\max }$$(i). \infty \rightarrow 1$
$(Q). \text{Balmer series માં } v_{\min }$$(ii). 2 \rightarrow 1$
$(R). \text{Lyman series માં } \lambda_{\min }$$(iii). 3 \rightarrow 2$
$(S). \text{Balmer series માં } v_{\max }$$(iv). \infty \rightarrow 2$

હાઇડ્રોજન વર્ણપટમાં,જો $n = 4$ હોય,તો અલ્ટ્રાવાયોલેટ અને દ્રશ્યમાન વિભાગમાં ઉત્સર્જન વર્ણપટની રેખાઓની સંખ્યાનો ગુણોત્તર શું છે?

Difficult
View Solution

$He^{+}$ માં ઇલેક્ટ્રોન શોધવા માટેની સૌથી સંભવિત ત્રિજ્યા ($pm$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo