$90\,^oC$ તાપમાને,શુદ્ધ પાણીમાં $[H^{+}] = 10^{-6}\,M$ છે. જો $90\,^oC$ તાપમાને $200\, mL$ $0.1\, M$ $KOH$ માં $100\, mL$ $0.2\, M$ $HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $4$

Explore More

Similar Questions

$0.01 \ M$ નિર્બળ એસિડના વિયોજનની માત્રા $10^{-3}$ છે. તેનો $pOH$ કેટલો હશે?

એક નમૂનાના દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $4.7 \times 10^{-4} \ M$ છે. તેનો $pH$ શોધો.

બિયરનો $pOH$ $10.0$ છે. હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે?

મહાસાગરોમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આશરે $2 \times 10^{-9} \ M$ છે. તો તેનો $pH$ કેટલો હશે?

એક દ્રાવણનો $pH = 5$ છે. જો તેને $100$ ગણું મંદ કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની પ્રકૃતિ કેવી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo