$783 \, K$ તાપમાને પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ માટે,કોઈ ચોક્કસ સમયે $H_2, I_2$ અને $HI$ ની મોલર સાંદ્રતા $(mol \, L^{-1})$ અનુક્રમે $0.1, 0.2$ અને $0.4$ છે. જો સમાન તાપમાને સંતુલન અચળાંક $46$ હોય,તો પ્રક્રિયા આગળ વધતા:

  • A
    $HI$ નું પ્રમાણ વધશે
  • B
    $HI$ નું પ્રમાણ ઘટશે
  • C
    $H_2$ અને $I_2$ નું પ્રમાણ વધશે
  • D
    $H_2$ અને $I_2$ નું પ્રમાણ બદલાશે નહીં

Explore More

Similar Questions

$PCl_5(g) \rightleftarrows PCl_3(g) + Cl_2(g)$ પ્રક્રિયા માટે કઈ શરત યોગ્ય છે?

$800 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_{c} = 4.24$ છે,
$CO_{(g)} + H_{2}O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
જો શરૂઆતમાં માત્ર $CO$ અને $H_{2}O$ ની સાંદ્રતા $0.10 \, M$ હોય,તો $800 \, K$ તાપમાને $CO_{2}$,$H_{2}$,$CO$ અને $H_{2}O$ ની સંતુલન સાંદ્રતા ગણો.

Difficult
View Solution

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ ધ્યાનમાં લો. ઉપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_p$ છે. જો શુદ્ધ એમોનિયાને વિયોજન માટે છોડી દેવામાં આવે,તો સંતુલન સમયે એમોનિયાનું આંશિક દબાણ કેટલું હશે? (ધારો કે સંતુલન સમયે $P_{NH_3} \ll P_{total}$ અને $P$ એ કુલ દબાણ છે.)

$725 \ K$ તાપમાને $H_2, N_2$ અને $NH_3$ ધરાવતા પ્રક્રિયા મિશ્રણનું આંશિક દબાણ અનુક્રમે $2 \ atm, 1 \ atm$ અને $3 \ atm$ છે. જો $725 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $4.28 \times 10^{-5} \ atm^{-2}$ હોય,તો ચોખ્ખી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

$56 \, g$ નાઈટ્રોજન અને $8 \, g$ હાઈડ્રોજન વાયુને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $34 \, g$ એમોનિયા હાજર છે. નાઈટ્રોજન,હાઈડ્રોજન અને એમોનિયાના સંતુલન સમયે મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo