$T \ K$ તાપમાને,પ્રક્રિયા $\frac{1}{3} N_{2(g)} + H_{2(g)} \rightleftharpoons \frac{2}{3} NH_{3(g)}$ માટે $K_C$ નું મૂલ્ય $50$ છે. સમાન તાપમાને પ્રક્રિયા $2 NH_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3 H_{2(g)}$ માટે $K_C$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $4 \times 10^{-6}$
  • B
    $8 \times 10^{-6}$
  • C
    $6 \times 10^{-6}$
  • D
    $8 \times 10^{-3}$

Explore More

Similar Questions

$4.5$ મોલ હાઇડ્રોજન અને આયોડિન દરેકને $10 \ L$ ના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલને,$3$ મોલ $HI$ જોવા મળે છે. ${H_2}_{(g)} + {I_2}_{(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો છે?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે $298 \ K$ તાપમાને સંતુલન અચળાંક $K_{c} = 100$ છે. જો $A, B, C$ અને $D$ ની સાંદ્રતા $1 \ M$ હોય તેવા સમાન મોલર દ્રાવણથી શરૂઆત કરવામાં આવે,તો $D$ ની સંતુલન સાંદ્રતા $....... \times 10^{-2} \ M$ થશે. (નજીકનો પૂર્ણાંક)

આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_C)$ શું છે?
$N_2 + O_2 \rightleftharpoons 2 NO$
જ્યાં $N_2$,$O_2$ અને $NO$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $4 \times 10^{-3} \ M$,$3 \times 10^{-3} \ M$ અને $3 \times 10^{-3} \ M$ જોવા મળે છે.

વરાળ ઊંચા તાપમાને લોખંડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ અને $Fe_3O_{4(s)}$ આપે છે. સંતુલન અચળાંક માટેનું સાચું સમીકરણ કયું છે?

$400 \ K$ તાપમાને $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $41$ છે. સમાન તાપમાને $\frac{1}{2} N_2 + \frac{3}{2} H_2 \rightleftharpoons NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કોની નજીક હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo