$300 \ K$ તાપમાને એક વાયુનો સરેરાશ વેગ $3 \times 10^2 \ cm / s$ છે. $1200 \ K$ તાપમાને તેનો સરેરાશ વેગ ($cm / s$ માં) કેટલો હશે?

  • A
    $6 \times 10^2$
  • B
    $4 \times 10^2$
  • C
    $8 \times 10^2$
  • D
    $1 \times 10^3$

Explore More

Similar Questions

$64$ અણુભાર ધરાવતા વાયુ કરતા બમણી ઝડપે પ્રસરણ પામતા વાયુનો અણુભાર કેટલો હશે?

$T$ (કેલ્વિનમાં) તાપમાને $CO_2$ નો r.m.s. વેગ $x \ cm \ s^{-1}$ છે. કયા તાપમાને (કેલ્વિનમાં), નાઈટ્રસ ઓક્સાઈડનો r.m.s. વેગ $4 x \ cm \ s^{-1}$ થશે ($T$ માં)? ($C, N$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12, 14$ અને $16$ છે)

સૌથી સંભવિત વેગ,સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર વેગ વચ્ચેનો સંબંધ અનુક્રમે શું છે?

કેટલા તાપમાને $(^o C)$ $CO_2$ ની $rms$ ઝડપ $STP$ એ $CO$ ની $rms$ ઝડપ સમાન થશે?

$127^{\circ} C$ તાપમાને આદર્શ વાયુનો $RMS$ વેગ $v \ ms^{-1}$ હોય,તો કયા તાપમાને તેનો $RMS$ વેગ બમણો થશે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo