સૌથી સંભવિત વેગ,સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર વેગ વચ્ચેનો સંબંધ અનુક્રમે શું છે?

  • A
    $ \sqrt{2} : \sqrt{8/\pi} : \sqrt{3} $
  • B
    $ \sqrt{3} : \sqrt{8/\pi} : \sqrt{2} $
  • C
    $ \sqrt{8/\pi} : \sqrt{3} : \sqrt{2} $
  • D
    $ \sqrt{2} : \sqrt{3} : \sqrt{8/\pi} $

Explore More

Similar Questions

વાયુના અણુઓની $NTP$ પર $rms$ ઝડપ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા ગણી શકાય?

ગતિજ વાયુ સમીકરણ તારવતી વખતે,અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે

હાઇડ્રોજનનો $rms$ વેગ એ નાઇટ્રોજનના $rms$ વેગ કરતા $\sqrt{7}$ ગણો છે. જો વાયુઓનું તાપમાન $T$ હોય,તો:

$T(K)$ તાપમાને આર્ગોન (મોલર દળ $40 \ g \ mol^{-1}$) નો રૂટ મીન સ્ક્વેર (rms) વેગ $20 \ ms^{-1}$ છે. તે જ વાયુની $T(K)$ તાપમાને સરેરાશ ગતિઊર્જા ($J \ mol^{-1}$ માં) કેટલી હશે?

$300 \ K$ તાપમાને $He$ અણુઓના $RMS$ વેગ કરતા $SO_2$ અણુઓનો $RMS$ વેગ અડધો હોય તે તાપમાન ............... $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo