$NTP$ પર,એક લિટર હવાનું દળ $1.293 \; g$ છે. વિશિષ્ટ વાયુ અચળાંકનું મૂલ્ય ...... $J/(K \cdot g)$ થશે.

  • A
    $0.29$
  • B
    $4.2$
  • C
    $8.3$
  • D
    $16.5$

Explore More

Similar Questions

$12\,g$ વાયુ $7\,^oC$ તાપમાને $4\times 10^{-3}\,m^3$ કદ રોકે છે. અચળ દબાણે વાયુને ગરમ કર્યા પછી તેની ઘનતા $6\times 10^{-4}\,g/cc$ થાય છે. વાયુને જે તાપમાન $T$ (કેલ્વિનમાં) સુધી ગરમ કરવામાં આવ્યો તે શોધો.

Difficult
View Solution

$27^{\circ}C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે જેથી તેનું કદ બમણું થાય છે. વાયુનું અંતિમ તાપમાન ...... $^{\circ}C$ ની નજીક હશે.

વાયુઓનો ગતિવાદ (Kinetic theory of gases) કોના માટે આધાર પૂરો પાડે છે?

આપેલ કદ અને તાપમાને,વાયુનું દબાણ

બે મોલનો એક પરમાણ્વીય આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1$ થી શરૂ થતી ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. આપેલ છે કે $\frac{V_2}{V_1} = 2$ અને $\frac{V_4}{V_1} = 4$. અવસ્થા $1$ પર તાપમાન $T_1 = 27\,^oC$ છે. અવસ્થા $2$ પર તાપમાન $T_2$ ($K$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo