$27^{\circ}C$ તાપમાને,આદર્શ વાયુની ગતિઊર્જા $E_1$ છે. જો તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો ગતિઊર્જા કેટલી થશે?

  • A
    $2E_1$
  • B
    $\frac{1}{2}E_1$
  • C
    $\sqrt{2}E_1$
  • D
    $\frac{1}{\sqrt{2}}E_1$

Explore More

Similar Questions

$20 \, L$ ની ક્ષમતાવાળા સિલિન્ડરમાં $H_2$ વાયુ ભરેલો છે. અણુઓની કુલ સરેરાશ સ્થાનાંતરિત ગતિ ઊર્જા $1.5 \times 10^5 \, J$ છે. સિલિન્ડરમાં હાઈડ્રોજનનું દબાણ શોધો.

Difficult
View Solution

ધારો કે એક વાયુમાં $n$ અણુઓ છે. કોઈ નિશ્ચિત દિશામાં ગતિ કરતા અણુઓની સરેરાશ સંખ્યા .......... છે.

એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરિત ગતિઊર્જા કેટલી થાય :-

નિપેક્ષ તાપમાન (Absolute temperature) ની ગણતરી શેના દ્વારા કરી શકાય છે?

$30^oC$ તાપમાને હિલિયમ પરમાણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo