$100\,^\circ C$ તાપમાને,વાયુરૂપ પ્રક્રિયા $A_{(g)} \rightarrow 2B_{(g)} + C_{(g)}$ પ્રથમ ક્રમની છે. શુદ્ધ $A$ થી શરૂઆત કરતા,જો $10\,\min$ ના અંતે,સિસ્ટમનું કુલ દબાણ $160\,mm$ હોય અને લાંબા સમય પછી,જ્યારે $A$ નું વિયોજન પૂર્ણ થાય,ત્યારે તે $300\,mm$ હોય. તો $10\,\min$ ના અંતે $A$ નું આંશિક દબાણ .......... $mm$ છે.

  • A
    $70$
  • B
    $160$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

મોટાભાગની પ્રતિક્રિયાઓનો તાપમાન ગુણાંક (temperature coefficient) કોની વચ્ચે હોય છે?

સમાન પ્રક્રિયા પરિસ્થિતિઓ હેઠળ, $1.386 \ mol \ dm^{-3}$ ની પ્રારંભિક સાંદ્રતા ધરાવતો પદાર્થ પ્રથમ ક્રમની અને શૂન્ય ક્રમની ગતિશાસ્ત્ર દ્વારા અનુક્રમે $40 \ s$ અને $20 \ s$ માં અડધો થઈ જાય છે. પ્રથમ ક્રમ $\left(k_{1}\right)$ અને શૂન્ય ક્રમ $\left(k_{0}\right)$ ની પ્રક્રિયાઓ માટેના વેગ અચળાંકોનો ગુણોત્તર $\left(\frac{k_{1}}{k_{0}}\right)$ કેટલો છે?

જે પ્રક્રિયામાં ખોરાક બગડે છે તેના માટે તાપમાન ગુણાંક $2$ છે. તો ખોરાક $5\,^oC$ કરતા $25\,^oC$ તાપમાને કેટલા ગણી ઝડપથી બગડશે?

સમાન પ્રક્રિયાની પરિસ્થિતિ હેઠળ,પદાર્થની સાંદ્રતા $1.386 \ mol \ m^{-3}$ છે. તે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની ગતિ દ્વારા અનુક્રમે $40 \ s$ અને $20 \ s$ માં અડધી થાય છે. પ્રથમ ક્રમ $(k_1)$ અને શૂન્ય ક્રમ $(k_0)$ પ્રક્રિયા માટેના દર અચળાંકનો ગુણોત્તર $\left( \frac{k_1}{k_0} \right)$ ............ $m^3 \ mol^{-1}$ થશે.

એસ્ટરના જળવિભાજન માટે વેગઅચળાંક પર $pH$ ની અસર .......... દ્વારા આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo