$T$ તાપમાને,સંયોજન $AB_{2(g)}$ નું વિયોજન $AB_{2(g)} \rightleftharpoons AB_{(g)} + \frac{1}{2} B_{2(g)}$ મુજબ થાય છે,જેનો વિયોજન અંશ $x$ (એકમ કરતા ઘણો નાનો) છે. $K_p$ અને $p$ ના પદમાં $x$ માટેનું સાચું સૂત્ર કયું છે?

  • A
    $\sqrt[3]{\frac{2 K_p}{p}}$
  • B
    $\sqrt[4]{\frac{2 K_p}{p}}$
  • C
    $\sqrt[3]{\frac{2 K_p^2}{p}}$
  • D
    $\sqrt{K_p}$

Explore More

Similar Questions

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ સંતુલનનું પાલન કરતા $PCl_5$ ના વિયોજન અંશ $(\alpha)$ નો સંતુલન સમયે દબાણ સાથેનો સંબંધ શું છે?

ફોસ્ફરસ પેન્ટાક્લોરાઈડ એક બંધ પ્રતિક્રિયા પાત્રમાં નીચે મુજબ વિયોજન પામે છે:
$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$
જો પ્રતિક્રિયા મિશ્રણના સંતુલન સમયે કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ ના વિયોજનની માત્રા $x$ હોય,તો $PCl_3$ નું આંશિક દબાણ કેટલું હશે?

$c$ સાંદ્રતા અને $K$ વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય $A_{x}B_{y}$ ના સાંદ્ર દ્રાવણ માટે, વિયોજન અંશ $(\alpha)$ નીચેનામાંથી કયું છે?

સંપૂર્ણપણે વિયોજન પામેલા $NH_4Cl$ માટે બાષ્પ ઘનતા ........ છે.

પ્રક્રિયા $2HI \rightleftharpoons H_2 + I_2$ માટે સંતુલન સમયે મોલની કુલ સંખ્યા,જો $\alpha$ એ વિયોજન અંશ હોય,તો તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo