બિંદુ $x=1$ આગળ,વિધેય $f(x) = \begin{cases} x^3-1, & 1 < x < \infty \\ x-1, & -\infty < x \leq 1 \end{cases}$ એ

  • A
    સતત અને વિકલનીય છે
  • B
    સતત અને વિકલનીય નથી
  • C
    અસતત અને વિકલનીય છે
  • D
    અસતત અને વિકલનીય નથી

Explore More

Similar Questions

જો $y = \operatorname{Tan}^{-1}\left(\frac{3x - x^3}{1 - 3x^2}\right) + \operatorname{Tan}^{-1}\left(\frac{7x}{1 - 12x^2}\right)$ હોય,તો $x = 0$ આગળ $\frac{dy}{dx} = $

ધારો કે $f_1: R \rightarrow R, f_2:\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right) \rightarrow R, f_3:\left(-1, e^{\frac{\pi}{2}}-2\right) \rightarrow R$ અને $f_4: R \rightarrow R$ એ નીચે મુજબ વ્યાખ્યાયિત વિધેયો છે:
$(i)$ $f_1(x)=\sin \left(\sqrt{1-e^{-x^2}}\right)$
$(ii)$ $f_2(x)=\begin{cases} \frac{|\sin x|}{\tan^{-1} x} & \text{જો } x \neq 0 \\ 1 & \text{જો } x=0 \end{cases}$,જ્યાં પ્રતિ-ત્રિકોણમિતીય વિધેય $\tan^{-1} x$ એ $\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$ માં કિંમતો ધારણ કરે છે.
$(iii)$ $f_3(x)=\left[\sin \left(\log_e(x+2)\right)\right]$,જ્યાં,$t \in R$ માટે,$[t]$ એ $t$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે.
$(iv)$ $f_4(x)=\begin{cases} x^2 \sin \left(\frac{1}{x}\right) & \text{જો } x \neq 0 \\ 0 & \text{જો } x=0 \end{cases}$
$LIST-I$ $LIST-II$
$P$. વિધેય $f_1$ એ $1$. $x=0$ આગળ સતત નથી
$Q$. વિધેય $f_2$ એ $2$. $x=0$ આગળ સતત છે અને $x=0$ આગળ વિકલનીય નથી
$R$. વિધેય $f_3$ એ $3$. $x=0$ આગળ વિકલનીય છે અને તેનું વિકલિત $x=0$ આગળ સતત નથી
$S$. વિધેય $f_4$ એ $4$. $x=0$ આગળ વિકલનીય છે અને તેનું વિકલિત $x=0$ આગળ સતત છે

સાચો વિકલ્પ છે:

ધારો કે $f(x)=x^2+a x+b$,જ્યાં $a, b \in R$. જો $f(x)=0$ ના તમામ બીજ કાલ્પનિક હોય,તો $f(x)+f^{\prime}(x)+f^{\prime \prime}(x)=0$ ના બીજ કેવા હશે?

વિધેય $f(x) = \begin{cases} \sqrt{x} & x \ge 1 \\ x^3 & 0 \le x < 1 \\ \frac{x^3}{3} - 4x & x < 0 \end{cases}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો વિધેય $f(x)$ જે $f(x)=\begin{cases} a e^{x}+b e^{-x}, & -1 \leq x<1 \\ c x^{2}, & 1 \leq x \leq 3 \\ a x^{2}+2 c x, & 3 < x \leq 4 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે,તે અમુક $a, b, c \in R$ માટે સતત હોય અને $f'(0)+f'(2)=e$ હોય,તો $a$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo