સંપૂર્ણ સૂર્યગ્રહણ સમયે,સૂર્યના વિકિરણનો વર્ણપટ કેવો હશે?

  • A
    મોટી સંખ્યામાં ઘેરી ફ્રોનહોફર રેખાઓ
  • B
    ઓછી સંખ્યામાં ઘેરી ફ્રોનહોફર રેખાઓ
  • C
    કોઈપણ રેખાઓ નહીં
  • D
    બધી જ ફ્રોનહોફર રેખાઓ તેજસ્વી રંગોમાં બદલાઈ જશે

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં $X$-કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

$\lambda$ જેટલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતો એક ઇલેક્ટ્રોન $X$-રે ટ્યુબમાં લક્ષ્ય (target) પર આપાત થાય છે. ઉત્સર્જિત $X$-રેની કટ-ઓફ તરંગલંબાઈ કેટલી હશે?

$20 \ kV$ ના ઇલેક્ટ્રોન લઘુત્તમ કેટલી તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણો ઉત્પન્ન કરી શકે?

$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઈ કોના પ્રમાણમાં હોય છે?

$X$-ray ટ્યુબની ટૂંકી તરંગલંબાઈની મર્યાદા $0.45 \mathring{A}$ છે. ટ્યુબનો વોલ્ટેજ ........ $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo