આપણા દેશના હિમાલય ક્ષેત્રમાં ટાઈગા જંગલો કેટલી ઊંચાઈ પર આવેલા છે?

  • A
    $1000$ થી $1500 \; m$ ની ઊંચાઈ પર
  • B
    $2000$ થી $3000 \; m$ ની ઊંચાઈ પર
  • C
    $500$ થી $1000 \; m$ ની ઊંચાઈ પર
  • D
    $1000 \; m$ થી $1200 \; m$ ની ઊંચાઈ પર

Explore More

Similar Questions

એક જ નિવાસસ્થાનમાં રહેતી અને કાર્યાત્મક આંતરક્રિયાઓ ધરાવતી વિવિધ જાતિઓના સજીવોના સમૂહને શું કહે છે?

ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત સજીવો $- P$
ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકતા સજીવો $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ $Q$

રેતી અને કાંકરા પર ઉગતી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે?

કયો સજીવ પાણી પીતો નથી પરંતુ તેના આંતરિક ચયાપચયની પ્રક્રિયાની ઉપપેદાશ તરીકે ઉત્પન્ન થતા પાણીનો ઉપયોગ કરે છે?

$Quercus$ (ઓક) પ્રજાતિ નીચેનામાંથી કોનો પ્રભાવી ઘટક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo