કયા તાપમાને આર્ગોન ગેસ સિલિન્ડરમાં રહેલા પરમાણુની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ $-20\,^{\circ} C$ તાપમાને રહેલા હિલિયમ ગેસના પરમાણુની rms ઝડપ જેટલી થાય? (આર્ગોનનું પરમાણ્વીય દળ $Ar = 39.9 \; u$,હિલિયમનું $He = 4.0 \; u$)

  • A
    $7.96 \times 10^{4} \; K$
  • B
    $2.52 \times 10^{3} \; K$
  • C
    $5.04 \times 10^{5} \; K$
  • D
    $2.75 \times 10^{4} \; K$

Explore More

Similar Questions

કયા $^\circ C$ તાપમાને નાઈટ્રોજનના અણુઓનો $rms$ વેગ $127^\circ C$ તાપમાને રહેલા ઓક્સિજનના અણુઓના $rms$ વેગ જેટલો થશે?

Difficult
View Solution

જો $27^{\circ} C$ તાપમાને આદર્શ વાયુનો rms વેગ $500 \,m \cdot s^{-1}$ હોય,તો $927^{\circ} C$ તાપમાને તે કેટલો હશે?

જો આપેલ તાપમાને (કેલ્વિન સ્કેલ) વાયુનો $r.m.s.$ વેગ $300 \ m/s$ હોય,તો બમણું આણ્વીય દળ અને અડધું તાપમાન (કેલ્વિન સ્કેલ પર) ધરાવતા વાયુનો $r.m.s.$ વેગ કેટલો હશે?

$4$ વાયુના અણુઓના વેગ $1 \ km/s, 3 \ km/s, 5 \ km/s$ અને $7 \ km/s$ આપેલા છે. સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર $(RMS)$ વેગ વચ્ચેનો તફાવત ગણો. ($km/s$ માં)

$300\, K$ તાપમાને ઓક્સિજન વાયુના અણુના મોલર દળ $M$ માટે રૂટ મીન સ્ક્વેર ઝડપ $(v_{rms})$ અને સૌથી સંભવિત ઝડપ $(v_{p})$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo