$Cr$,$Fe$,અને $Co$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $24$,$26$,અને $27$ છે. નીચેનામાંથી કયા આંતરિક કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણો અનુચુંબકીય (paramagnetic) છે?

  • A
    $[Co(NH_3)_6]^{3+}$
  • B
    $[Co(CN)_6]^{3-}$
  • C
    $[Fe(CN)_6]^{4-}$
  • D
    $[Cr(CN)_6]^{3-}$

Explore More

Similar Questions

$[Co(en)_3]^{3+}$ આયન શું દર્શાવશે તેવી અપેક્ષા છે?

Difficult
View Solution

સંકિર્ણ અને તેના ચુંબકીય ગુણધર્મ માટે નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી?

પેન્ટાએમાઈન નાઈટ્રો ક્રોમિયમ$(III)$ ક્લોરાઈડમાં જોવા મળતી સમઘટકતાનો પ્રકાર કયો છે?

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo