બેક્ટેરિયાની શોધ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી?

  • A
    રોબર્ટ કોચ
  • B
    એલ. પાશ્ચર
  • C
    રોબર્ટ હૂક
  • D
    એ.વી. લ્યુવેનહોક

Explore More

Similar Questions

સાયનોબેક્ટેરિયામાં નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય હાજર હોય છે?

બેક્ટેરિયાને શા માટે વિભાજન ફૂગ (fission fungi) ગણી શકાય?

જ્યારે $cocci$ બેક્ટેરિયા ઝુમખામાં જોવા મળે છે,ત્યારે તેમને શું કહેવામાં આવે છે?

માયકોપ્લાઝમા માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(a)$. પેશી સ્તરીય આયોજન ધરાવે છે
$(b)$. વિશિષ્ટ કોષો (heterocysts) ધરાવે છે
$(c)$. વાતાવરણીય હાઇડ્રોજનનું સ્થાપન કરી શકે છે
$(d)$. તેઓ યુબેક્ટેરિયા છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo