થેલી $A$ માં $3$ સફેદ અને $7$ લાલ દડા છે અને થેલી $B$ માં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલ દડો સફેદ હોય,તો તે દડો થેલી $A$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{9}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{3}{10}$

Explore More

Similar Questions

થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. જો કોઈ એક થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે અને તે લાલ રંગનો માલૂમ પડે,તો તે દડો થેલી $B$ માંથી પસંદ કરવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી?

એક વીમા કંપનીએ $2000$ સ્કૂટર ચાલકો,$4000$ કાર ચાલકો અને $6000$ ટ્રક ચાલકોનો વીમો ઉતાર્યો છે. અકસ્માતની સંભાવના અનુક્રમે $0.01, 0.03$ અને $0.15$ છે. વીમો લીધેલ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનો અકસ્માત થાય છે. તો તે વ્યક્તિ સ્કૂટર ચાલક હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક બોલ્ટ ફેક્ટરીમાં,મશીનો $A, B$ અને $C$ અનુક્રમે કુલ બોલ્ટના $20 \%$,$30 \%$ અને $50 \%$ ઉત્પાદન કરે છે. તેમના ઉત્પાદનમાંથી અનુક્રમે $3 \%$,$4 \%$ અને $2 \%$ બોલ્ટ ખામીયુક્ત છે. ઉત્પાદનમાંથી એક બોલ્ટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલ બોલ્ટ ખામીયુક્ત જણાય,તો તે મશીન $C$ દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના કેટલી છે?

એક રોગ દેશની બે-તૃતીયાંશ વસ્તીને અસર કરે છે. રોગ માટેની કસોટી $\frac{2}{3}$ સંભાવના સાથે સાચું પરિણામ આપે છે. વ્યક્તિ $X$ નો રિપોર્ટ પોઝિટિવ આવે છે. તો $X$ ને રોગ હોવાની સંભાવના કેટલી છે?

એક સિગ્નલ જે અનુક્રમે $\frac{4}{5}$ અને $\frac{1}{5}$ સંભાવના સાથે લીલું અથવા લાલ હોઈ શકે છે,તે સ્ટેશન $A$ દ્વારા પ્રાપ્ત થાય છે અને પછી સ્ટેશન $B$ ને મોકલવામાં આવે છે. દરેક સ્ટેશન દ્વારા સિગ્નલ યોગ્ય રીતે પ્રાપ્ત કરવાની સંભાવના $\frac{3}{4}$ છે. જો સ્ટેશન $B$ પર પ્રાપ્ત થયેલ સિગ્નલ લીલું હોય,તો મૂળ સિગ્નલ લીલું હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo