આકૃતિમાં દર્શાવ્યા મુજબ $12 \ m/s$ ની ઝડપે ગતિ કરતો દડો $A$,સ્થિર રહેલા દડા $B$ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. જો બંને દડાના દળ સમાન હોય,તો અથડામણ પછી દડા $A$ નો અંતિમ વેગ કેટલો હશે ($m/s$ માં)? (ધારો કે અથડામણ દ્વિ-પરિમાણીય છે અને શિરોલંબ અક્ષ સાથે આપાતકોણ $60^\circ$ છે).

  • A
    $3$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $n$ દડાઓ એકમ સમયમાં સપાટી પર સ્થિતિસ્થાપક રીતે અને લંબરૂપે અથડાય છે અને $m$ દળના તમામ દડાઓ સમાન વેગ $u$ થી ગતિ કરી રહ્યા છે, તો સપાટી પર લાગતું બળ .......... છે.

$m$ દળ ધરાવતો આલ્ફા-કણ સ્થિર રહેલા અજ્ઞાત દળ $M$ ધરાવતા ન્યુક્લિયસ સાથે $1$-પરિમાણીય સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સીધો પાછળની તરફ ફેંકાય છે અને તેની પ્રારંભિક ગતિઊર્જાના $64\%$ ગુમાવે છે. ન્યુક્લિયસનું દળ .......... $m$ છે.

$m_A$ અને $m_B$ દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે $v_A$ અને $v_B$ વેગથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ,$m_A$ અને $m_B$ દળ ધરાવતા પદાર્થો અનુક્રમે $v_B$ અને $v_A$ વેગથી ગતિ કરે છે. તો ગુણોત્તર $\frac{m_A}{m_B} = $

$5 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર રહેલા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તેના મૂળ વેગના $\frac{1}{10}$ માં ભાગના વેગ સાથે મૂળ દિશામાં ગતિ ચાલુ રાખે છે. તો બીજા પદાર્થનું દળ કેટલું હશે ($kg$ માં)?

$m$ દળના એક દડાને $v$ ઝડપે દિવાલ પર લંબ સાથે $\theta$ કોણ બનાવે તે રીતે પ્રહાર કરવામાં આવે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $e$ હોય,તો અથડામણ પછી દડાના વેગનું મૂલ્ય અને દિશા દિવાલની સાપેક્ષે શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo