બ્રેક એક ટ્રેનને $x$ અંતરે અટકાવે છે. જો બ્રેકિંગ ફોર્સ તેના મૂળ મૂલ્યના એક-ચતુર્થાંશ જેટલો ઘટાડવામાં આવે,તો ટ્રેન અટકતા પહેલા કેટલું અંતર કાપશે?

  • A
    બમણું
  • B
    અડધું
  • C
    ચાર ગણું
  • D
    તેટલું જ

Explore More

Similar Questions

એક કાર ડ્રાઈવર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \ m \ s^{-1}$ ની ઝડપે '$X$' ક્લિફ પરથી આડી દિશામાં ડ્રાઈવ કરીને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તે '$Z$' શિખરને સ્પર્શે છે (હવાનો અવરોધ અવગણો), ત્યારે તેની ઝડપ કેટલી હશે ($m \ s^{-1}$ માં)? ($g = 10 \ m \ s^{-2}$ નો ઉપયોગ કરો)

કાર્ય-ઊર્જા પ્રમેયનું મહત્વ જણાવો. શું કાર્ય-ઊર્જા પ્રમેય અદિશ છે કે સદિશ?

Difficult
View Solution

જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલ પદાર્થ મહત્તમ ઊંચાઈ $h$ પ્રાપ્ત કરે છે. જમીનથી $h$ ની $40 \%$ ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$m$ દળ ધરાવતી છરીને $h$ ઊંચાઈએથી લાકડાના ભોંયતળિયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $d$ જેટલી અંદર જાય,તો લાકડા દ્વારા છરીને આપવામાં આવતો સરેરાશ અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નાનો ગોળો $R$ ત્રિજ્યા ધરાવતા મોટા અર્ધગોળાકાર વાટકાની લીસી સપાટી પર નીચે સરકે છે. જો ગોળો સ્થિર સ્થિતિમાંથી સરકવાનું શરૂ કરે, તો વાટકાના સૌથી નીચલા બિંદુ $A$ પર ગોળાની કુલ ગતિઊર્જા કેટલી હશે? [આપેલ છે, ગોળાની જડત્વની ચાકમાત્રા $= \frac{2}{5} mr^2$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo