$333 \ K$ તાપમાને $Hg^{2+}$ આયનોની હાજરીમાં મંદ $H_2SO_4$ સાથે બ્યુટ$-1-$આઈન $(but-1-yne)$ ની પ્રક્રિયા કરવાથી શું મળે છે?

  • A
    બ્યુટેન$-2-$ઓન
  • B
    બ્યુટેનાલ
  • C
    બ્યુટ$-3-$ઈન$-2-$ઓન
  • D
    બ્યુટ$-3-$ઈનાલ

Explore More

Similar Questions

એસિટિલિન $HgSO_4$ ની હાજરીમાં મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને ....... નીપજાવે છે.

$C_6H_{10}$ સૂત્ર ધરાવતા આલ્કાઈન માટે,એસિડિક હાઈડ્રોજન ધરાવતા આલ્કાઈનની સંખ્યા $x$ છે અને એસિડિક હાઈડ્રોજન ન ધરાવતા આલ્કાઈનની સંખ્યા $y$ છે. $x$ અને $y$ અનુક્રમે છે:

$CaC_2$ માં બે કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા અને પ્રકાર જણાવો:

$HC \equiv CH$ $\xrightarrow[{excess}]{{CH_3MgBr}} \mathop {(A)}\limits_{\text{salt}} + \mathop {(B)}\limits_{\text{hydrocarbon}}$
$(A)$ $\xrightarrow[{excess}]{{CH_3I}} (C)$ $\xrightarrow[{(ii) H^{+} }]{{(i) NaNH_2}} (D)$

$CH_{3}C \equiv CMgBr$ ને કોની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo