$25^{\circ} C$ તાપમાને $Zn_{(s)} | Zn^{2+}_{(0.1 \ M)} || Cr^{3+}_{(0.1 \ M)} | Cr_{(s)}$ કોષ માટે $E_{cell}$ ની ગણતરી કરો,જો $E^{\circ}_{cell} = 0.02 \ V$ હોય. ($V$ માં)

  • A
    $-0.05$
  • B
    $0.03$
  • C
    $-0.06$
  • D
    $0.07$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને જ્યારે કોપર પ્લેટને $0.1 \ M$ $CuSO_4$ ના દ્રાવણમાં રાખવામાં આવે છે અને જો $70 \ \%$ વિયોજન થયું હોય,તો કોપર ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ ગણો.

$pH = 12$ ધરાવતા જલીય દ્રાવણમાં $Cu$ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? જો $Cu(OH)_2$ નો $K_{sp} = 1 \times 10^{-19}$ અને $E^o_{Cu^{2+}/Cu} = 0.34 \ V$ હોય.

જે વિદ્યુતરાસાયણિક કોષ માટે $E_{cell}^o = 0.80 \ V$ હોય,તેના માટે $\Delta G^o$ ની સંજ્ઞા અને $K$ નું મૂલ્ય શું હશે?

નીચેની સામાન્ય પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $10^{30}$ છે. $298 \ K$ તાપમાને કોષ માટે $E^{o}$ ની ગણતરી કરો ............ $V$
$2X_{2(s)} + 3Y^{2+}_{(aq)} \to 2{X_{2}}^{3+}_{(aq)} + 3Y_{(s)}$

નીચેના કોષ માટે $E_{cell}$ ની ગણતરી કરો:
$Pt_{(s)} | H_{2(g)} | HA, 1 \ M \ (K_a = 10^{-7}) || HB, 1 \ M \ (K_a = 10^{-5}) | H_{2(g)} | Pt_{(s)}$ ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo