જો દ્રાવણનો $pOH$ $11$ હોય,તો તેમાં $H^{+}$ આયનોની સાંદ્રતા ગણો.

  • A
    $10^{-11} \ M$
  • B
    $10^{-8} \ M$
  • C
    $10^{-6} \ M$
  • D
    $10^{-3} \ M$

Explore More

Similar Questions

$pOH$ મૂલ્ય $9$ ધરાવતા દ્રાવણમાં $H_3O^{+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

જો આપેલ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા $5.5 \times 10^{-3} \ mol \ L^{-1}$ હોય,તો દ્રાવણનો $pH$ કેટલો થશે?

દ્રાવણના $pH$ માપવાની પદ્ધતિઓ વિશે લખો.

Difficult
View Solution

$80\,^{\circ}C$ તાપમાને,નિસ્યંદિત પાણીમાં $[H_3O^{+}]$ સાંદ્રતા $1 \times 10^{-6} \, mol/L$ છે. આ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું હશે?

જો દ્રાવણનો $pH$ $4.25$ હોય, તો $[H_3O^+]$ સાંદ્રતાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo