જ્યારે પ્રમાણિત પરિસ્થિતિઓમાં $1.00 \ mol$ $H_2O_{(l)}$ બને ત્યારે આસપાસમાં થતો એન્ટ્રોપી ફેરફાર ગણો. આપેલ છે: $\Delta_f H^{\theta} = -286 \ kJ \ mol^{-1}$.

  • A
    $959.73 \ J \ K^{-1} \ mol^{-1}$
  • B
    $-959.73 \ J \ K^{-1} \ mol^{-1}$
  • C
    $0.959 \ J \ K^{-1} \ mol^{-1}$
  • D
    $-0.959 \ J \ K^{-1} \ mol^{-1}$

Explore More

Similar Questions

જ્યારે $2 \ mol$ આદર્શ વાયુ $\left( C_{p,m} = \frac{5}{2} R \right)$ ને અચળ દબાણે $300 \ K$ થી $600 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે વાયુની એન્ટ્રોપીમાં થતો ફેરફાર $\left( \Delta S \right)$ કેટલો હશે?

નીચેના પૈકી કયા પ્રકમ સાથે એન્ટ્રોપીનો વધારો સંકળાયેલ છે?
$(I)$ ઘનનું ગલન
$(II)$ વાયુઓનું મિશ્રણ
$(III)$ વાયુનું સંકોચન
$(IV)$ વાયુનું વિસ્તરણ

નિરપેક્ષ એન્ટ્રોપી એટલે શું?

$35^{\circ} C$ ના ઉત્કલન બિંદુએ એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $24.64 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo