ગણિતની કસોટીમાં $20$ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો:
ગુણ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
વિદ્યાર્થીઓની સંખ્યા $2$ $4$ $7$ $6$ $1$

  • A
    $35$
  • B
    $40$
  • C
    $30$
  • D
    $45$

Explore More

Similar Questions

આપેલ માહિતી માટે, જો $M = 15.4$ અને $\bar{x} = 14.5$ હોય, તો $Z = \dots$

જો $Z=12$ અને $M=16$ હોય,તો $\bar{x}=$ ............

નીચે આપેલ માહિતીનો મધ્યક શોધો:
વર્ગ $4-7$ $8-11$ $12-15$ $16-19$
આવૃત્તિ $5$ $4$ $9$ $10$

એક આવૃત્તિ વિતરણનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $72.5$ અને $73.9$ છે. તો,માહિતીનો બહુલક $\ldots \ldots \ldots . . .$ છે.

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $52$ છે. ખૂટતી આવૃત્તિ $f$ શોધો.
વર્ગ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $5$ $3$ $4$ $f$ $2$ $6$ $13$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo