$3.6 \ K$ ઠારબિંદુ અવનયન અને $4.8 \ K \ kg \ mol^{-1}$ ઠારબિંદુ અવનયન અચળાંક ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

  • A
    $0.3 \ mol \ kg^{-1}$
  • B
    $0.9 \ mol \ kg^{-1}$
  • C
    $0.75 \ mol \ kg^{-1}$
  • D
    $0.5 \ mol \ kg^{-1}$

Explore More

Similar Questions

$100 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2.0 \ g$ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ બેન્ઝીનના ઠારબિંદુમાં $1.2 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઠારબિંદુએ,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

પાણીમાં બિન-વિદ્યુતવિભાજ્યના $0.05 \ molal$ દ્રાવણનું ઠારબિંદુ $.......... \ ^oC$ છે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$0.93 \ K$ જેટલા ઠારબિંદુમાં અવનયન અને દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો.

$45 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ ને $600 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. $(a)$ ઠારબિંદુમાં થતો ઘટાડો અને $(b)$ દ્રાવણનું ઠારબિંદુ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo