જો દ્રાવણનું ઉત્કલનબિંદુ અને દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક અનુક્રમે $319.8 \text{ K}$ અને $2.5 \text{ K kg mol}^{-1}$ હોય, તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો. [શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $= 319.5 \text{ K}$]

  • A
    $0.12 \text{ mol kg}^{-1}$
  • B
    $0.14 \text{ mol kg}^{-1}$
  • C
    $0.17 \text{ mol kg}^{-1}$
  • D
    $0.21 \text{ mol kg}^{-1}$

Explore More

Similar Questions

$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1 \ ^\circ C$ છે. પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક શોધો.

નીચેનામાંથી કયું દ્રાવણ સંપૂર્ણ વિયોજન પામ્યા પછી ઉત્કલનબિંદુમાં મહત્તમ ઉન્નયન દર્શાવે છે?

જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન આણ્વીય દળ ધરાવતા) ના ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર $2 : 1$ હોય અને તેમની બાષ્પીભવન એન્થાલ્પીનો ગુણોત્તર $1 : 2$ હોય,તો $X$ નો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કરતા $\underline{ m }$ ગણો છે. $m$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

જો એક ગ્રામ મોલ અબાષ્પશીલ દ્રાવ્યને $1 \ kg$ ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે,તો મોલલ ઉન્નયન અચળાંક શું હશે? $(\Delta T_{b} = x \ K)$

$1 \ dm^3$ પાણીમાં $3 \ g$ યુરિયા (મોલર દળ $60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ અને $1 \ dm^3$ પાણીમાં $4.5 \ g$ દ્રાવ્ય $A$ ધરાવતું બીજું દ્રાવણ સમાન તાપમાને ઉકળે છે,તો $A$ નું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo