નીચેના પદાર્થોનું મોલર દળ ગણો.
$(a)$ ઇથાઇન,$(C_2H_2)$
$(b)$ સલ્ફર અણુ,$(S_8)$

  • A
    $52\,u$ અને $265\,u$
  • B
    $26\,u$ અને $256\,u$
  • C
    $62\,u$ અને $552\,u$
  • D
    $28\,u$ અને $320\,u$

Explore More

Similar Questions

બહુપરમાણ્વીય આયનો એટલે શું? ઉદાહરણ આપો.

$H_2$,$O_2$ અને $Cl_2$ ના આણ્વીય દળની ગણતરી કરો.

નીચેના પદાર્થોનું મોલર દળ ગણો.
$(a)$ ફોસ્ફરસનો અણુ,$P_4$ (ફોસ્ફરસનું પરમાણ્વીય દળ $= 31$)
$(b)$ હાઇડ્રોક્લોરિક એસિડ,$HCl$
$(c)$ નાઈટ્રિક એસિડ,$HNO_3$

જો કાર્બન પરમાણુઓના એક મોલનું વજન $12 \, g$ હોય,તો કાર્બનના $1$ પરમાણુનું દળ (ગ્રામમાં) કેટલું થાય?

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo