એક નિર્બળ એસિડ $HA$ $(K_a=10^{-6})$ અને પ્રબળ બેઇઝ સાથેના તેના ક્ષારનો મોલર ગુણોત્તર શોધો,જેથી બફર દ્રાવણની $pH$ $6$ થાય.

  • A
    $10$
  • B
    $1$
  • C
    $6$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$1 \ M \ NH_4Cl$ અને $1 \ M \ NH_3$ ના દ્રાવણમાંથી $pH = 9.80$ ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. $NH_3$ નો $pK_b = 4.74$ છે. $1 \ L$ બફર દ્રાવણમાં,$NH_4Cl$ ના દ્રાવણનું કદ કેટલું હશે ($mL$ માં)? $(\log 0.28 = -0.54) :-$

સમાન કદમાં મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું બફર દ્રાવણ બનાવશે?

નીચેનામાંથી કયું બફર દ્રાવણ છે?

એક ચોક્કસ બફર દ્રાવણમાં $X^{-}$ અને $HX$ ની સમાન સાંદ્રતા છે. $HX$ માટે $K_a$ નું મૂલ્ય $10^{-8}$ છે. તો બફરનું $pH$ કેટલું હશે?

નીચેનામાંથી કયું મિશ્રણ એસિડિક બફર તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo