$1 \ g \ cm^{-3}$ ઘનતા અને $23 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુ $bcc$ બંધારણ બનાવે ત્યારે તેના એકમ કોષનું કદ ગણો.

  • A
    $6.0 \times 10^{-23} \ cm^3$
  • B
    $8.6 \times 10^{-23} \ cm^3$
  • C
    $9.5 \times 10^{-23} \ cm^3$
  • D
    $7.6 \times 10^{-23} \ cm^3$

Explore More

Similar Questions

મોલીબ્લેડમ $(Mo)$ ના અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ સ્ફટિકની ઘનતા $10.3 \ g \ cm^{-3}$ છે. એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં ગણો. ($Mo$ નું આણ્વિય દળ $= 95.94 \ g \ mol^{-1}$) ($.9$ માં)

$56 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુની ઘનતા ગણો, જે $288 \ pm$ ની ધારની લંબાઈ સાથે $bcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે। ($g \ cm^{-3}$ માં)

નીયોબીયમ અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ સ્ફટિક બંધારણ ધરાવે છે. જો તેની ઘનતા $8.55 \ g \ cm^{-3}$ હોય,તો નીયોબીયમની પરમાણુ ત્રિજ્યા ગણો. (નીયોબીયમનું પરમાણ્વીય દળ $M_w = 93 \ g \ mol^{-1}$)

Difficult
View Solution

$8.6 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા તત્વનું મોલર દળ ગણો જો તે $bcc$ બંધારણ બનાવે છે $[a^3 \times N_{A} = 22.0 \ cm^3 \ mol^{-1}]$.

કોપર $fcc$ એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે,જેની કોષની ધારની લંબાઈ $3.608 \times 10^{-8} \, cm$ છે. કોપરની ઘનતા $8.92 \, g \, cm^{-3}$ છે. કોપરનું પરમાણ્વીય દળ ગણો. ($u$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo