$298 \, K$ તાપમાને $NO$ અને $O_2$ માંથી $NO_2$ ના નિર્માણ માટે:
$(a)$ $\Delta G^{\circ}$ અને
$(b)$ સંતુલન અચળાંકની ગણતરી કરો.
$NO_{(g)} + 1/2 O_{2(g)} \longleftrightarrow NO_{2(g)}$
આપેલ છે:
$\Delta G^{\circ}_f(NO_2) = 52.0 \, kJ/mol$
$\Delta G^{\circ}_f(NO) = 87.0 \, kJ/mol$
$\Delta G^{\circ}_f(O_2) = 0 \, kJ/mol$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(a)$ આપેલી પ્રક્રિયા માટે,
$\Delta G^{\circ} = \Delta G^{\circ}_f(\text{Products}) - \Delta G^{\circ}_f(\text{Reactants})$
$\Delta G^{\circ} = 52.0 - \{87.0 + 0\} = -35.0 \, kJ \, mol^{-1}$
$(b)$ આપણે જાણીએ છીએ કે,
$\Delta G^{\circ} = -2.303 \, RT \, \log K_c$
$\log K_c = \frac{-\Delta G^{\circ}}{2.303 \, RT}$
$\log K_c = \frac{-(-35.0 \times 10^3 \, J \, mol^{-1})}{2.303 \times 8.314 \, J \, K^{-1} \, mol^{-1} \times 298 \, K}$
$\log K_c = 6.134$
$\therefore K_c = \text{antilog}(6.134) = 1.36 \times 10^6$
આમ,આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $1.36 \times 10^6$ છે.

Explore More

Similar Questions

$27^{\circ} C$ અને $1 \ atm$ દબાણે સંતુલન તરફ જતી નીચેની પ્રતિક્રિયા ધ્યાનમાં લો. જો પુરોગામી અને પ્રતિગામી પ્રતિક્રિયા માટેના વેગ અચળાંકો અનુક્રમે $K_{f} = 10^{3} \ s^{-1}$ અને $K_{b} = 10^{2} \ s^{-1}$ હોય,તો $27^{\circ} C$ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta_{r} G^{\circ})$ $kJ \ mol^{-1}$ માં ગણો (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $\ln 10 = 2.3$)

પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ મુજબ એક ફ્લાસ્કમાં $A$ અને $B$ દરેકના $2 \ mol$ લેવામાં આવ્યા છે. તો પ્રણાલી જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેના પૈકી કયું હંમેશા સાચું થશે?

$X \rightleftharpoons 2Y$ અને $Z \rightleftharpoons P + Q$ પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકો $K_{p1}$ અને $K_{p2}$ નો ગુણોત્તર $1 : 9$ છે. જો $X$ અને $Z$ ના વિયોજન અંશ સમાન હોય,તો આ સંતુલન સમયે કુલ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

જો $2NO + O_2 \rightleftharpoons 2NO_2$ પ્રક્રિયા માટે પાત્રનું કદ તેના પ્રારંભિક કદ કરતા અડધું કરવામાં આવે,તો પ્રક્રિયાનો દર ....... થશે.

ચોક્કસ તાપમાન અને $10^{5} \ Pa$ ના કુલ દબાણે,આયોડિન બાષ્પમાં કદથી $40 \%$ $I$ પરમાણુઓ છે.
$I_{2(g)} \longleftrightarrow 2I_{(g)}$
આ સંતુલન માટે $K_{p}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo