$52$ પત્તાંની થોકડીમાંથી એક પછી એક પત્તું પાછા મૂક્યા વગર ખેંચવામાં આવે છે. પ્રથમ એક્કો આવે તે પહેલાં $10$ પત્તાં આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{241}{1456}$
  • B
    $\frac{164}{4165}$
  • C
    $\frac{451}{884}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને બે વાર ફેંકતા ઓછામાં ઓછી એક વાર $4$ મળે તેની સંભાવના શોધો.

બે પાસા ફેંકવામાં આવે છે. સરવાળો ઓછામાં ઓછો $10$ હોય તેની સંભાવના શોધો.

જો $P(A) = 0.65$ અને $P(B) = 0.15$ હોય,તો $P(\bar{A}) + P(\bar{B}) = $

$A$ એક પુસ્તકમાં આપેલ $90 \%$ દાખલાઓ ઉકેલી શકે છે અને $B$ $70 \%$ દાખલાઓ ઉકેલી શકે છે. પુસ્તકમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક દાખલો તેમનામાંથી ઓછામાં ઓછો $1$ વ્યક્તિ ઉકેલી શકે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

બે ધન સંખ્યાઓનો સરવાળો $100$ છે. તેમનો ગુણાકાર $1000$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo