કાર્નાલાઈટનું વિદ્યુતવિભાજન કરવાથી શું મળે છે?

  • A
    $Ca$ અને $Cl_2$
  • B
    $Na$ અને $CO_2$
  • C
    $Al$ અને $Cl_2$
  • D
    $Mg$ અને $Cl_2$

Explore More

Similar Questions

સમજાવો: જ્યારે જલીય (સાંદ્ર) $NaCl$ દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે એનોડ પાસે $Cl^{-}$ આયનનું ઓક્સિડેશન થાય છે.

Difficult
View Solution

પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ વચ્ચે મંદ $H_2SO_4$ ના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતા,એનોડ પર કયો વાયુ મુક્ત થાય છે?

પિગલિત $NaCl$ ના વિદ્યુતવિભાજનથી નીચેના પૈકી શાનું ઉત્પાદન કરવામાં આવે છે?

જ્યારે બ્રાઈન ($NaCl$ નું જલીય દ્રાવણ) નું વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે તેના $pH$ પર શું અસર થશે?

પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુતવિભાજનથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo