પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુતવિભાજનથી શું બને છે?

  • A
    $Na$ અને $H_2$
  • B
    $Na$ અને $O_2$
  • C
    $H_2$ અને $O_2$
  • D
    $Na$ અને $Cl_2$

Explore More

Similar Questions

$Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $CuSO_4$ ના દ્રાવણની વિદ્યુતવિભાજન પ્રક્રિયા આપો.

ક્લોરિનના વ્યાપારી ઉત્પાદનમાં $500 \ A$ ના પ્રવાહનો ઉપયોગ કરીને $3.21 \times 10^6$ કુલંબનો વીજભાર પસાર કરવા માટે કેટલી મિનિટની જરૂર પડે?

$NaCl$ ના વિદ્યુતવિભાજન દ્વારા નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું સાચું છે?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે વપરાતો કોષ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo