પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે વપરાતો કોષ કયો છે?

  • A
    ડાઉન્સ કોષ
  • B
    કાસ્ટનર કોષ
  • C
    સોલ્વે કોષ
  • D
    નેલ્સન કોષ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : પીગળેલા $NaCl$ નું $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. એનોડ પર $Cl_2$ મુક્ત થાય છે.
વિધાન $II$ : જલીય $CuSO_4$ નું $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર $O_2$ મુક્ત થાય છે.
સાચો જવાબ છે

$1000 \ hours$ સુધી ચાલી શકે તેવી કેલ્ક્યુલેટરની બેટરીમાં $0.010 \ mA$ નો પ્રવાહ કેટલા કુલંબ વિદ્યુતભાર પૂરો પાડે છે?

$1 \ mole$ $Cr^{3+}$ નું $Cr_{(s)}$ માં રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે?

નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ સાથે જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજનમાં,એનોડ અને કેથોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

પીગળેલા $NaCl$ અને જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી શું સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo