ચાલાઝોગેમી (Chalazogamy) શેમાં જોવા મળે છે?

  • A
    કુકરબિટા (Cucurbita)
  • B
    સૂર્યમુખી (Sunflower)
  • C
    કેસ્યુરીના (Casuarina)
  • D
    બોરહેવિયા (Boerhavia)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અલગ પડે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રનો ચાર્ટ દોરો.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ફૂગ દ્વારા થતા રોગો$I$. તમાકુનો કિર્મિર રોગ (Tobacco mosaic)
$Q$. બેક્ટેરિયા દ્વારા થતા રોગો$II$. ક્રુસીફરનો કાળો સડો (Black rot)
$R$. વિષાણુ દ્વારા થતા રોગો$III$. ઘઉંનો ભૂરો ગેરૂ (Brown rust)
$IV$. સલગમનો કિર્મિર રોગ (Turnip mosaic)
$V$. શેરડીનો લાલ સડો (Red rot)
$VI$. બટાટાનો પાછતરો સુકારો (Late blight)

હેપ્લોન્ટિક (એકવિધ) જીવનચક્ર ધરાવતા સજીવો માટે જન્યુ નિર્માણ દરમિયાન થતા કોષવિભાજન અને યુગ્મનજ (zygote) માં થતા કોષવિભાજનના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જો આવૃત બીજધારી વનસ્પતિના પ્રદેહકોષોમાં રંગસૂત્રોની સંખ્યા $24$ હોય,તો પરાગરજ,ભ્રૂણપોષ અને ભ્રૂણમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo