આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈના લાંબા સળિયા $AB$ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. છેડા $A$ થી $L$ અંતરે આવેલા બિંદુ $O$ પાસે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{Q \ln 2}{4 \pi \varepsilon_0 L}$
  • B
    $\frac{Q}{8 \pi \varepsilon_0 L}$
  • C
    $\frac{3Q}{4 \pi \varepsilon_0 L}$
  • D
    $\frac{3Q}{4 \pi \varepsilon_0 L \ln 2}$

Explore More

Similar Questions

$125$ સમાન વિદ્યુતભારીત નાના ગોળાઓ જોડાઈને એક મોટો વિદ્યુતભારીત ગોળો બનાવે છે. જો દરેક નાના ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન $60 \text{ mV}$ હોય, તો બનતા મોટા ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($\text{ V}$ માં)?

$2\,m$ બાજુવાળા ચોરસના દરેક ખૂણા પર $+50\,\mu C$ ના ચાર સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. અનંત અંતરેથી $+50\,\mu C$ નો બીજો વિદ્યુતભાર ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલી બાહ્ય ઊર્જાની જરૂર પડશે? (આપેલ છે: $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,\frac{N\cdot m^2}{C^2}$)

$2d$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર ચાર બિંદુવત વિદ્યુતભારો દરેક $+q$ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેઓ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર પરનું સ્થિતિમાન કોના પ્રમાણમાં છે?

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં,ઉગમબિંદુ પર સ્થિતિમાન $10 \ V$ છે,અને $(1, 0, 0), (0, 1, 0)$ અને $(0, 0, 1)$ બિંદુઓ પર સ્થિતિમાન $8 \ V$ છે. બિંદુ $(1, 1, 1)$ પર સ્થિતિમાન કેટલું હશે....$V$

$2\,\mu C$ નો એક વિદ્યુતભાર અનંત અંતરેથી વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુએ લાવવામાં આવે છે,તેના વેગમાં ફેરફાર કર્યા વગર. જો વિદ્યુત બળોની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય $20\,\mu J$ હોય,તો તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?.....$V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo