ક્લોરિન તેના દ્રાવણમાંથી નીચેનામાંથી કોને દૂર કરી શકે છે?

  • A
    $NaBr$ દ્રાવણમાંથી $Br$
  • B
    $NaF$ દ્રાવણમાંથી $F$
  • C
    $NaCl$ દ્રાવણમાંથી $Cl$
  • D
    $CaF_2$ દ્રાવણમાંથી $F$

Explore More

Similar Questions

$HBr$ અને $HI$ એ $H_2SO_4$ નું રિડક્શન કરી શકે છે,$HCl$ એ $KMnO_4$ નું રિડક્શન કરી શકે છે અને $HF$ એ કોનું રિડક્શન કરી શકે છે?

નીચેનામાંથી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

કઈ પ્રક્રિયાનો ઉપયોગ હેલોજન એસિડના ઉત્પાદન માટે થઈ શકતો નથી?

$F_2$ એ $Br_2$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે,જે.......... ને લીધે છે.

$KClO_3$ ને ગરમ કરવાથી,આપણને શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo