પીવાના પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. ક્લોરિનનું વધારાનું પ્રમાણ હાનિકારક છે. વધારાના ક્લોરિનને સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવે છે. પાણીમાં થતી આ રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ રેડોક્ષ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય છે:
$Cl_{2(aq)} + SO_{2(aq)} + 2H_2O_{(l)} \to 2Cl^{-}_{(aq)} + SO_{4(aq)}^{2-} + 4H^{+}_{(aq)}$
ઓક્સિડેશન અર્ધ-પ્રક્રિયા:
$\overset{+4}{S}O_{2(aq)} \to \overset{+6}{S}O_{4(aq)}^{2-}$
બે ઇલેક્ટ્રોન ઉમેરીને ઓક્સિડેશન આંક સંતુલિત કરતા:
$SO_{2(aq)} \to SO_{4(aq)}^{2-} + 2e^-$
$4H^{+}$ આયનો ઉમેરીને વીજભાર સંતુલિત કરતા:
$SO_{2(aq)} \to SO_{4(aq)}^{2-} + 4H^{+}_{(aq)} + 2e^-$
$2H_2O$ અણુઓ ઉમેરીને $O$ પરમાણુઓ અને $H^{+}$ આયનો સંતુલિત કરતા:
$SO_{2(aq)} + 2H_2O_{(l)} \to SO_{4(aq)}^{2-} + 4H^{+}_{(aq)} + 2e^- \quad \dots(i)$
રિડક્શન અર્ધ-પ્રક્રિયા:
$Cl_{2(aq)} \to Cl^{-}_{(aq)}$
ક્લોરિન પરમાણુઓ સંતુલિત કરતા:
$\overset{0}{Cl}_{2(aq)} \to 2\overset{-1}{Cl}^{-}_{(aq)}$
ઇલેક્ટ્રોન ઉમેરીને ઓક્સિડેશન આંક સંતુલિત કરતા:
$Cl_{2(aq)} + 2e^- \to 2Cl^{-}_{(aq)} \quad \dots(ii)$
સમીકરણ $(i)$ અને $(ii)$ નો સરવાળો કરતા સંતુલિત રાસાયણિક સમીકરણ મળે છે:
$Cl_{2(aq)} + SO_{2(aq)} + 2H_2O_{(l)} \to 2Cl^{-}_{(aq)} + SO_{4(aq)}^{2-} + 4H^{+}_{(aq)}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય છે?
$3Fe + 4H_2O \to Fe_3O_4 + 4H_2$

$3K_2MnO_4 + 2H_2SO_4 \rightarrow 2KMnO_4 + K_2SO_4 + MnO_2 + 2H_2O$ પ્રક્રિયા માટે,પ્રક્રિયકો $K_2MnO_4$ અને $H_2SO_4$ નું તત્વયોગમિતિય પ્રમાણ શું હશે?

Difficult
View Solution

$1$ મોલ $Fe^{2+}$ આયનોનું એસિડિક માધ્યમમાં $KMnO_4$ ની મદદથી $Fe^{3+}$ આયનોમાં ઓક્સિડેશન થાય છે. કેટલા મોલ $KMnO_4$ ની જરૂર પડશે?

અર્ધ રેડોક્ષ સમીકરણ $MnO_4^- + 8H^{+} + xe^- \rightleftharpoons Mn^{2+} + 4H_2O$ માં $x$ નું મૂલ્ય શું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Ba(OH)_2 + SO_2 \longrightarrow BaSO_3 \downarrow + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo