ગ્રાના વિહીન હરિતકણ શેમાં જોવા મળે છે?

  • A
    $C_{3}$-વનસ્પતિઓના પુલકંચુક કોષોમાં
  • B
    $C_{4}$-વનસ્પતિઓના મધ્યપર્ણ કોષોમાં
  • C
    $C_{4}$-વનસ્પતિઓના પુલકંચુક કોષોમાં
  • D
    બધી વનસ્પતિઓના મધ્યપર્ણ કોષોમાં

Explore More

Similar Questions

નીચે આપેલ પથનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા વિકલ્પમાં ત્રણેય ખાલી જગ્યાઓ $A$,$B$ અને $C$ માટે સાચા શબ્દો દર્શાવેલ છે?

$C_3$ વનસ્પતિની તુલનામાં $C_4$ વનસ્પતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$C_3$ ચક્રમાં નીચેનામાંથી કયો ચાર કાર્બન ધરાવતો ઘટક છે?

$C_{4}$-ચક્ર દરમિયાન,બનતા એસિડ કયા છે?
$I$. પિક્રિક એસિડ
$II$. $OAA$ (ઓક્ઝેલોએસેટિક એસિડ)
$III$. મેલિક એસિડ
$IV$. એસ્પાર્ટિક એસિડ
સાચો વિકલ્પ પસંદ કરો.

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo