સાચી જોડી પસંદ કરો:

  • A
    આદિકોષકેન્દ્રી કોષ $\rightarrow$ શાહમૃગનું ઈંડું
  • B
    પ્રાણી કોષ $\rightarrow$ કોષદીવાલની હાજરી
  • C
    વનસ્પતિ કોષ $\rightarrow$ તારાકેન્દ્રની હાજરી
  • D
    સુકોષકેન્દ્રી કોષ $\rightarrow$ કોષકેન્દ્રપટલની હાજરી

Explore More

Similar Questions

"પ્લાઝ્મા જેલ" એ કોનું નામ છે?

નીચેનામાંથી કોષ અંગિકાઓના કયા સમૂહમાં $DNA$ જોવા મળે છે?

સુકોષકેન્દ્રી કોષોમાં અંગિકાઓ હોય છે જે:
$(a)$ પટલ દ્વારા આવરિત ન હોય
$(b)$ એકલ પટલ દ્વારા આવરિત હોય
$(c)$ બેવડા પટલ દ્વારા આવરિત હોય
વિવિધ કોષીય અંગિકાઓને આ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરો.

અસંગત જોડીને ચિહ્નિત કરો.

નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo