સાચા વિધાનો પસંદ કરો:
$(i)$ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન,જે અંતિમ નીપજ તરીકે $CO_2$ અને $H_2O$ ઉત્પન્ન કરે છે,તે ઉર્જા આપે છે જેનો મોટો ભાગ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે.
$(ii)$ ગ્લાયકોલિસિસની યોજના ગુસ્તાવ એમ્બડેન,ઓટ્ટો મેયરહોફ અને જે. પારનાસ દ્વારા આપવામાં આવી હતી અને તેને ઘણીવાર $EMP$ પથ તરીકે ઓળખવામાં આવે છે.
$(iii)$ ગ્લાયકોલિસિસમાં,$ATP$ નો ઉપયોગ $4$ તબક્કે થાય છે.
$(iv)$ લેક્ટિક એસિડ અને આલ્કોહોલ આથવણ બંનેમાં વધુ ઉર્જા મુક્ત થતી નથી; ગ્લુકોઝમાં રહેલી ઉર્જાના સાત ટકાથી વધુ ઉર્જા મુક્ત થાય છે અને તે બધી $ATP$ ના ઉચ્ચ ઉર્જા બંધ તરીકે સંગ્રહિત થતી નથી.
$(v)$ કણાભસૂત્રની અંદર જારક શ્વસન થવા માટે,ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ પાયરુવેટને કોષરસમાંથી કણાભસૂત્રમાં પરિવહન કરવામાં આવે છે.

  • A
    $(i), (ii), (iv)$
  • B
    $(ii), (iv)$
  • C
    $(i), (iii), (v)$
  • D
    $(ii), (v)$

Explore More

Similar Questions

કયું વિધાન સાનુકૂલિત પ્રસરણ (facilitated diffusion) અને સક્રિય વહન (active transport) બંને માટે સમાન છે?

પાયરુવિક એસિડના જારક શ્વસન દરમિયાન કેટલા તબક્કે $CO_2$ મુક્ત થાય છે?

નીચેનામાંથી કયા કોષો આસુનતા (turgidity) દર્શાવી શકે છે?

નીચે આપેલ આકૃતિ જારક અને અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું શું થાય છે તે દર્શાવતી એક સરળ યોજના છે. $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ તબક્કે બનતી અંતિમ નીપજો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસનમાં,ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo