નીચેનામાંથી કયા કોષો આસુનતા (turgidity) દર્શાવી શકે છે?

  • A
    જલવાહિની (Xylem vessels)
  • B
    જલવાહિનિકી (Xylem tracheids)
  • C
    ચાલની નલિકા (Sieve tubes)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

વિધાન $A$ : સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્રોત છે.
કારણ $R$ : ગ્લુકોઝ શ્વસનક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સંબંધિત પ્રકારના પ્રશ્નો :
$(1)$ પ્રાણીઓમાં વાયુવિનિમય માટે : વિશિષ્ટ અંગો :: વનસ્પતિમાં : .......
$(2)$ પ્રાણીઓમાં જારક શ્વસન દરમિયાન : $CO_2$,પાણી અને ઊર્જા :: અજારક શ્વસન દરમિયાન : .....

નીચેના પૈકી કઈ પાણીની લાક્ષણિકતા નથી?

નીચેનામાંથી કયા પદાર્થો ઓક્સિડેશન પામી શકે છે અને ઊર્જા મુક્ત કરી શકે છે?

વિધાન : ગ્લાયકોલિસિસ એ શ્વસનનો પ્રથમ તબક્કો છે જેમાં ગ્લુકોઝનું સંપૂર્ણપણે $CO_2$ અને $H_2O$ માં વિઘટન થાય છે.
કારણ : આ પ્રક્રિયામાં,$ATP$ ના ચોવીસ અણુઓનો ચોખ્ખો લાભ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo