નીચેના પૈકી કઈ પાણીની લાક્ષણિકતા નથી?

  • A
    વિવિધ રસાયણોના વહન માટે ઉત્તમ માધ્યમ પૂરું પાડે છે.
  • B
    ખૂબ ઊંચી વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્મા ધરાવે છે.
  • C
    ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે.
  • D
    ઓછી ઉષ્ણતાવહન શક્તિ.

Explore More

Similar Questions

ઉર્જા મેળવવા માટે જટિલ અણુઓનું વિઘટન ક્યાં થાય છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ કણાભસૂત્ર આધારક$(P)$ ફોટોફોસ્ફોરિકરણ
$(2)$ હરિતકણ આધારક$(Q)$ ઓક્સિડેટિવ ફોસ્ફોરિકરણ
$(3)$ ક્રિસ્ટી$(R)$ ક્રેબ્સ ચક્ર
$(4)$ ગ્રેનમ$(S)$ અંધકાર પ્રક્રિયા

જારક શ્વસન દરમિયાન $ATP$ ના સ્વરૂપમાં મળતી ઉર્જા અજારક શ્વસન કરતા વધારે હોય છે. સમજાવો.

આપેલ આકૃતિ જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર $4, 8$ અને $12$ બધાં શું દર્શાવે છે?

$CO_2$ ની સાંદ્રતા અને શ્વસન દર વચ્ચે કેવો સંબંધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo