પ્રસરણ (diffusion) માટે સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ પ્રસરણમાં,અણુઓ યાદચ્છિક (random) રીતે ગતિ કરે છે.
$(2)$ પ્રસરણનો દર સાંદ્રતાના ઢાળ (gradient of concentration) દ્વારા અસર પામે છે.
$(3)$ પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને તે 'જીવંત તંત્ર' પર આધારિત છે.
$(4)$ પ્રસરણ દ્વારા થતી ગતિ નિષ્ક્રિય (passive) હોય છે.

  • A
    $1, 2$
  • B
    $2, 3, 4$
  • C
    $1, 2, 4$
  • D
    $1, 3, 4$

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ યુનિપોર્ટ (Uniport)
$(2)$ સિમપોર્ટ (Symport)

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ નિષ્ક્રિય વહન (Passive transport)
$(ii)$ સાનુકૂલિત પ્રસરણ (Facilitated diffusion)

સાનુકૂલિત પ્રસરણની લાક્ષણિકતાઓ જણાવો.

સમજાવો: સક્રિય વહન (Active Transport).

સાંદ્રતા-ઢોળાંશની વિરુદ્ધમાં થતી ગતિને ....... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo