ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    દેડકામાં ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા છે.
  • B
    વંદામાં ઉત્સર્ગ દ્રવ્ય યુરિક એસિડ છે.
  • C
    દેડકામાં ફલન બાહ્ય અને પાણીમાં થાય છે.
  • D
    વંદામાં ફલન આંતરિક અને સીધો વિકાસ થાય છે.

Explore More

Similar Questions

હેવર્સિયન સિસ્ટમ (Haversian system) એ કોનું નિદાન લક્ષણ છે?

સસ્તન પ્રાણીઓના હાડકામાં જોવા મળતી નલિકાઓ કઈ છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. લીલા સ્નાયુઓ$p$. સખત અને ન વળી શકે તેવું આધારક દ્રવ્ય
$2$. કંકાલ સ્નાયુઓ$q$. રુધિરવાહિની,જઠર,આંતરડું
$3$. અસ્થિ$r$. કોન્ડ્રોબ્લાસ્ટ
$4$. કાસ્થિ$s$. $A$-બેન્ડ

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
$(a)$ ફેટ બોડી (Fat body),નેફ્રોસાઇટ (Nephrocyte),મૂત્રાશય (Urinary bladder) (વંદામાં)
$(b)$ રુધિર,અસ્થિ,કાસ્થિ,સ્નાયુ
$(c)$ કંકાલ સ્નાયુ,હૃદ સ્નાયુ,ચેતા,સરળ સ્નાયુ

સસલાના યકૃતમાં કુલ કેટલા ખંડો આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo