અરીસાઓના કિસ્સામાં પદાર્થ અને તેના પ્રતિબિંબની ગતિને લગતું/લગતા સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

  • A
    પદાર્થ અને તેનું પ્રતિબિંબ હંમેશા અરીસાની સાપેક્ષમાં લંબ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.
  • B
    માત્ર બહિર્ગોળ અરીસાના કિસ્સામાં,એવું બની શકે કે પદાર્થ અને તેનું પ્રતિબિંબ સમાન દિશામાં ગતિ કરે.
  • C
    માત્ર અંતર્ગોળ અરીસાના કિસ્સામાં,એવું બની શકે કે પદાર્થ અને તેનું પ્રતિબિંબ સમાન દિશામાં ગતિ કરે.
  • D
    માત્ર સમતલ અરીસાના કિસ્સામાં,પદાર્થ અને તેનું પ્રતિબિંબ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.

Explore More

Similar Questions

લોલકનો ગોળો (bob) સ્થિતિ $P$ થી મુક્ત કરવામાં આવે છે. સ્થિતિ $Q$ પર અરીસા $M$ માં દેખાતા ગોળાના પ્રતિબિંબનો વેગ,ગોળાની સાપેક્ષમાં કેટલો હશે?

જો એક પ્રકાશિત બિંદુવત પદાર્થ $v_0$ ઝડપથી ગોલીય અરીસાની અક્ષ પર ગતિ કરતો હોય,તો તેના પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? (આપેલ છે: $r =$ વક્રતા ત્રિજ્યા,$u =$ પદાર્થનું અંતર)

એક વસ્તુ $0.3\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $20\,m$ ના અંતરે છે. લેન્સ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો વસ્તુ લેન્સથી $5\,m/s$ ની ઝડપે દૂર જાય,તો પ્રતિબિંબની ઝડપ અને દિશા શું હશે?

$20 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર ગતિ કરતા પદાર્થનું પ્રતિબિંબ $30 \ s$ માં $25/3 \ m$ થી $50/7 \ m$ સુધી ખસે છે. પદાર્થની ઝડપ $km/hr$ માં શોધો.

$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક પ્રકાશિત બિંદુવત વસ્તુ અરીસા તરફ ગતિ કરી રહી છે. જ્યારે તેનું અરીસાથી અંતર $20 \ cm$ હોય,ત્યારે તેનો વેગ $4 \ cm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ $cm/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo