નીચેની સંખ્યાઓને સંમેય કે અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $\sqrt{\frac{9}{27}}$
$(ii)$ $\frac{\sqrt{28}}{\sqrt{343}}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $\sqrt{\frac{9}{27}} = \sqrt{\frac{1}{3}} = \frac{1}{\sqrt{3}}$. અહીં $\sqrt{3}$ એ અસંમેય સંખ્યા છે,તેથી સંમેય સંખ્યા $(1)$ અને અસંમેય સંખ્યા $(\sqrt{3})$ નો ભાગાકાર અસંમેય સંખ્યા થાય છે.
$(ii)$ $\frac{\sqrt{28}}{\sqrt{343}} = \sqrt{\frac{28}{343}} = \sqrt{\frac{4 \times 7}{49 \times 7}} = \sqrt{\frac{4}{49}} = \frac{2}{7}$. અહીં $\frac{2}{7}$ એ $\frac{p}{q}$ સ્વરૂપમાં છે જ્યાં $p, q$ પૂર્ણાંક છે અને $q \neq 0$,તેથી તે સંમેય સંખ્યા છે.

Explore More

Similar Questions

ક્રમિક વિવર્ધનનો ઉપયોગ કરીને સંખ્યા રેખા પર $2.365$ દર્શાવો.

નીચેની પદાવલિના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$

$5 \sqrt{3}$ અને $4 \sqrt{12}$ નો ગુણાકાર કરો.

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $4-\sqrt{5}$ નો સંમેયીકરણ અવયવ ........... છે.

નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને જણાવો કે દરેકનું દશાંશ નિરૂપણ કેવા પ્રકારનું છે:
$\frac{121}{400}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo